મારી પ્રાર્થના


 

હે પ્રભુ..,  હે પરમાત્મા..,  હે દયાનિધાન.., સદાય તારી પુજા કરતા રહિયે પ્રાર્થના કરતા રહીએ એવી તુ અમોને સત્બુધ્ધિ આપજે..

ઓમ નમો ભગવતે વાસુદેવાય….

ઓમ નમો ભગવતે વાસુદેવાય….

ઓમ નમો ભગવતે વાસુદેવાય….

ઓમ રામ રીમ રોમ,…શ્રી સુર્યાય નમ;

ભાસ્કરો ભગવાન સુર્યચિત્ર ભાનુર્ભાવિશુ..,યમ સહત્રયામી..,યમનાપ્રિતીદાયક..,દિવાકરો..,જગન્નાથ…,સપ્તાઅશ્વચ..,,,,, પ્રભાકર..,લોકચક્શુ.., સ્વયંભુ ,..છાયારતિપ્રદાયક ..,તિમીરાધ્યો..,લોક્ત્રેય પ્રકાશક ..,ભક્તબન્ધુ ર્યા સિંધુ..,કર્મસાક્શી પરાત્પર,…હે સુર્યદેવ મારા કુળદેવતા તમને નમસ્કાર…..

શ્રી માંડવરાય નમો નમઃ…,ઇષ્ટ્દેવતા ભ્યો નમઃ

વક્રતુન્ડ મહાકાય, સુર્યકોટી સમઃપ્રભઃ, નિવિઘ્નમ કુરૂમે દેવ,,,,સર્વકાર્યેશુ સર્વદા.

માતા અમ્બેમાતા તમને મારા નમસ્કાર..ચંડી ચામુન્ડા માતકી જય.., માતા ભગવતી રાંદલ માતકી જય.., મોમાઇ માતકી જય..,

માત્રુ દેવો ભવ, પિત્રુ દેવો ભવ, ગુરુ દેવતાભ્યો નમઃ,

વાયુ દેવતાભ્યો નમ; અગ્ની દેવતાભ્યો નમઃ ,આકાશ દેવતાભ્યો નમઃ ,ભુમિ દેવતાભ્યો નમઃ

પન્ચ તત્વે નમકારો..નમો નમઃ

સમગ્ર ભ્રમાંડેય નમો નમઃ,,,     સમગ્ર શ્રુષ્ટીયે નમો નમઃ,, સમગ્ર વિશ્વે નમઃ,, સમગ્ર ભારતે નમઃ,, સમગ્ર ગિરિવરેય નમઃ,, સમગ્ર ઝાડ, પાન, વ્રુક્શ, પશુ-પંખીને  સર્વે જીવાત્માને નમઃ,, સમગ્ર રૂષીમુનિઓ ને નમો નમઃ,, સમગ્ર સાધુ-સન્તો ને નમો નમઃ,,

સમગ્ર શુરવીરો ને નમો નમઃ,, સમગ્ર સુરાપુરા ને નમો નમઃ,,

સમગ્ર વડવા-વડિલો ને નમો નમઃ,, સમગ્ર ભાઇ-ભાંડુ ને નમો નમઃ,,

સમગ્ર બાળ-ગોપાળ ને નમો નમઃ,, સમગ્ર કણ-કણ પરમાણું ને નમો નમઃ,,

સમગ્ર શ્રુષ્ટીયે પ્રદ્કશીણા કરુ,,, સમગ્ર ભુમિયે પ્રદ્કશીણા કરુ,,,

સમગ્ર ભારતે પ્રદ્કશીણા કરુ,,,

સમગ્ર શ્રુષ્ટીયે શાંતિ,,, સમગ્ર વિશ્વે શાંતિ,,, સમગ્ર ભારતે શાંતિ,,,

સમગ્ર ગુજરાતે શાંતિ,,, સમગ્ર વતને શાંતિ,,, ભવને શાંતિ,,,

તનમાં શાંતિ,,, મનમાં શાંતિ,,,

ઓમ શાંતિ,,,શાંતિ,,,શાંતિ,,,;

Advertisements
%d bloggers like this: