હેપ્પી બર્થડે રાજકોટ

 રાજકોટ ૪૦૦ વર્ષ પુરા કરી રહ્યુ છે, છાપામાં વાંચ્યુ , ઘણાં મંતવ્ય વાંચ્યા, કોઇ વૃક્ષા રોપણની વાત કરી તો કોઇ રાજકોટ્ને રોશની થી સજાવવાની વાત થય, જુદા જુદા ઘણાં આગ્રહો હતા, મને વૃક્ષારોપણની વાત ખરેખર ગમી, બાકી બધી શણગારવાની વાતમાં પીજીવીસીએલ ની જરુર પડે એવુ લાગ્યુ, જો બે છાંટા પડ્શે તો વૃક્ષ ઉગવાની સંભાવના થશે, પણ વિજળી ગુલ થશે તો તમારિ રોશની ક્યાં દેખાશે..? એવુ જરા મનમાં થય આવ્યુ..?

3 Responses to “હેપ્પી બર્થડે રાજકોટ”

  1. તમને અને બધા રાજકોટવાસીઓને ૪૦૦ વર્ષ પુરા થવા બદલ હાર્દિક શુભેચ્છા .

    http://rupen007.feedcluster.com/

  2. dinesh patel Says:

    we love rajkot
    HAPPY BIRTH DAY RAJKOT

  3. અરે ભૈ મને તો હજી ૪૦ જ થયા છે, રાજકોટ ૪૦૦ વર્ષ પુરા કરી રહ્યુ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.